Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

ચૌધરી હાઈસ્કૂલ રાજકોટ : 79માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી

ક્રિસ્ટલ સ્કૂલ- રાજકોટ ની વિદ્યાર્થીનીઓ દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ચૌધરી હાઈસ્કૂલ -રાજકોટ ખાતે “OPERATION  SINDOOR ” અંતર્ગત અદ્ભૂત કૃતિ રજુ કરવામાં આવેલ… રાજકોટ મહાનગરપાલિકા MLA ડૉ. દર્શિતાબેન શાહ, તથા  આદરણીય કલેક્ટર શ્રી ઓમ પ્રકાશ દ્વારા ખુબ આવકારવામાં આવી તથા તમામ વિદ્યાર્થીનીઓ ને શુભેછાઓ પાઠવવામાં આવી હતી..

Show More
Back to top button
error: Content is protected !!