
ક્રિસ્ટલ સ્કૂલ- રાજકોટ ની વિદ્યાર્થીનીઓ દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ચૌધરી હાઈસ્કૂલ -રાજકોટ ખાતે “OPERATION SINDOOR ” અંતર્ગત અદ્ભૂત કૃતિ રજુ કરવામાં આવેલ… રાજકોટ મહાનગરપાલિકા MLA ડૉ. દર્શિતાબેન શાહ, તથા આદરણીય કલેક્ટર શ્રી ઓમ પ્રકાશ દ્વારા ખુબ આવકારવામાં આવી તથા તમામ વિદ્યાર્થીનીઓ ને શુભેછાઓ પાઠવવામાં આવી હતી..