ताज़ा ख़बरें

આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા હનીષભાઈ ને 20 હજાર નો ચેક દાન પેટે અર્પણ કરીયો

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા પરવેટા વસાહત્ મા રહે છે તેઓને તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ તડવી જયાબેન ભીમસિંગભાઈ ની દીકરા હનીષભાઈ ના લગ્ન તારીખ ૨૨/૦૪/૨૦૨૪ ના રોજ હતા તેમાં છોટાઉદેપુર જિલ્લા આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 20 હજાર રૂપિયા નો ચેક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં છોટાઉદેપુર માં વસતા ગરીબ મધ્યમ વર્ગ લોકો માટે ટ્રસ્ટ માં જોડાયલા કાર્યકરો ગામડે ફરી ને મીટીંગ કરી જરૂરિયાત મદૅ ને મળી જનજાગુતિ લાવવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!