Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

અત્રેની બાલાસિનોર પબ્લિક સ્કૂલ ઇંગ્લીશ મીડીયમ ખાતે 3૦મી ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મોડ્યુલ્સ પ્રોજેક્ટ બનાવી તેને પ્રદર્શિત કર્યા હતા. વિવિધ વિજ્ઞાન જીવ્યો તથા શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં બાલાસિનોર પ્રાંત કલેકટર સાહેબ શ્રી હિરેન ચૌહાણ સાહેબ તથા અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ શેખ સાહેબ એ બાલાસિનોર પબ્લિક સ્કૂલ ઈંગ્લીશ મીડિયમ ની શુભેચ્છા મુલાકાત લઈ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!