Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

પ્રજાપતિ સમાજના નવમાં સમૂહ લગ્ન યોજાયા હતા.

તારીખ 18/02/2024.રવિવાર બાયડ તાલુકા પ્રજાપતિ સમાજ નાં નવમાં સમૂહલગ્ન માં ઉપસ્તિથ “સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત,”નાં પ્રમુખ અનિલભાઈ કે પ્રજાપતિ,અરવલ્લી જીલ્લા પ્રમુખ શ્રી આઈ,બી.પ્રજાપતિ,જિલ્લા સંગઠન મંત્રી શ્રી અરવિંદભાઈ આર પ્રજાપતિ ઓડીટર હર્ષદભાઈ બી પ્રજાપતિ ઉપસ્તિથ રહી સમાજ ના દર્શન કરવાનો અને નવદંપતી ને આશીર્વાદ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતુ.સમૂહલગ્ન ની ટીમ દ્વારા ખુબજ સુંદર આયોજન અને સમાજનોએ પણ શિસ્ત અને વ્યવસ્થાનું પાલનકરી સાથ અને સહકાર આપ્યો હતો.તે બદલ પ્રમુખશ્રીએ બિરદાવ્યા હતા.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!