Read Next
4 weeks ago
हेल्थ एटीएम मशीन पिछले लगभग एक वर्ष से खराब
4 weeks ago
शहीद अख्तर हुसैन की शहादत दिवस पर श्रद्धांजलि,
4 weeks ago
शहीद अख्तर हुसैन की शहादत दिवस पर श्रद्धांजलि
09/07/2026
ब्लॉक परिसर में रोपे गए आम और चितवन के पौधे, समूह की महिलाओं ने लिया हिस्सा
09/07/2026
भारतीय ग्रामीण पत्रकार एसोसिएशन की बैठक मे वितरित किया गया परिचय पत्र
07/07/2026
गलाघोंटू घातक बीमारियों से बचाने के लिए किया गया टीकाकरण
03/07/2026
*पानी निकासी को लेकर ग्राम प्रधान और ग्रामीणों के बीच वाद – विवाद अब और गहराया*
01/07/2026
सूखे की मार से फसलें मुरझाईं,
01/07/2026
बिजली केबिल जलने से आपूर्ति ठप ,
01/07/2026
बिजली केबिल जलने से आपूर्ति ठप ,
એરટેલ કંપનીની ટીમ 10/12 દિવસ પહેલા ઘૂઘરીપાર્ક - સીતારામ બાગમાં આવી રોડની વચ્ચોવચ સિમેન્ટ રોડ તોડવાનો છે. એરટેલ ની લાઈનો નાખવાની અમારી પાસે પરમિશન છે. અને બે-ચાર કલાકનું કામ છે, અને સાંજે તો જેવો રોડ હતો, તેઓ ફિનિશિંગ વાળો રોડ કરીને કમ્પ્લીટ કરી દઈશું, તેવી ખાતરી આપી વિશ્વાસ બતાડી, 10/12 દિવસ પહેલા કામ ચાલુ કર્યું. આજે એ ખાડો તેમજ ગંદકી જેમની તેમ હાલતમાં ગીચ વસ્તી વાળા વિસ્તારમાં છોડીને વયા ગયા છે. છેલ્લા ઘણાં દિવસની અંદર ગાય, વાછરડા , કુતરા વગેરે અનેક મૂંગા પશુઓ ખાડામાં પડી જતા દુર્ઘટનાઓ બની આજુબાજુના વિસ્તારમાં સ્કૂલો હોવાના કારણે, શાળાએ જતા સાયકલિસ્ટ બાળકો પડી ગયા, જાહેર રહેણાંક વાળા વિસ્તારમાં સિનિયર સિટીઝનો પણ આ ખાડા રાજ ના કારણે અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ચારે બાજુ ખાડાની ગંદકી પણ જેમની તેમ 10/12 દિવસ થી જેમનું તેમ છોડીને ભગવાન ભરોસે આ વિસ્તારના લોકો રહે છે, છતાં પણ નથી એરટેલ કંપની વાળાને કાંઈ પડી... કે નથી આ મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓને પડી.. હવે આ મોતના કુવા સમાન ખાડાનું કંઈક કરાવો... રસ્તા ને સમારકામ કરાવો , અને ગંદકી દૂર કરી જેવો રસ્તો હતો , તેઓ કરાવી આપો , તો રહેણાંક વિસ્તાર ઉપર ઘણો મોટો ઉપકાર છે. તેમ અહીંના લતાવાસીઓમાં જણાવેલ છે.
Back to top button
error: Content is protected !!