Uncategorizedताज़ा ख़बरें

*આજ રોજ સહયોગ વિદ્યાલય રખિયાલ ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો.*

*આજ રોજ સહયોગ વિદ્યાલય રખિયાલ ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો.*  આજ રોજ સહયોગ વિદ્યાલય રખિયાલ ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો.જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓને શિક્ષિકાશ્રી દામિનીબેન પી.સાધુ દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને બોલપેન આપવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના સંચાલકશ્રીઓ તથા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા. દરેક બાળકો તથા સ્ટાફ મિત્રો અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!