Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

સંજેલી તાલુકા માં આવેલ ભીતફળિયા ચમારીયા પ્રાથમિક શાળા ના બાળકો

બ્રેકિંગ ન્યુઝ:-/સંજેલી

સંજેલી તાલુકા માં આવેલ ભીત ફળિયા વર્ગ ચમારીયા. પ્રાથમિક શાળા ના. બાળકોને શ્રી. લાલાભાઈ ભુરાભાઇ મકવાણા સાહેબ ના. જન્મ દિન નિમિત્તે. તિથિ ભોજન અને. બોલપેન આપી. બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવીયા.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ ભીતફળિયા ચમારીયા પ્રાથમિક શાળા ના બાળકો ને શ્રી. લાલાભાઈ ભુરાભાઇ મકવાણા સાહેબ ની. જન્મ દિન નિમિત્તે તેમના તરફથી. તિથિ ભોજન અને તમામ બાળકોને બોલપેન આપવામાં આવેલ છે.
શ્રી લાલાભાઈ ભુરાભાઇ મકવાણા સાહેબ જેઓ માદયમિક હાઇસ્કૂલ.બી. એમ. ઝાલોદ થી શિક્ષક નિવુતી બાદ. પી ટી સી. કોલેજ. સંજેલી માં. પ્રિન્સીપાલ તરીકે પણ ફરજ બજાવેલ છે. હાલમાં આદિવાસી સમાજ માં. સેવા કાયનુ કામ કરી રહ્યા છે.
શાળા ના આચાર્ય શ્રી. તેમજ. સંજેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત તેઓનુ. આયુષ્ય. તંદુરસ્તી સારી રહે તેમજ કુટુંબ પરિવાર ની. પ્રગતિ થાય. તેમજ. તેમના કુટુંબીજનો સુખી જીવન નિર્વાહ કરતા રહે તેમ આશીર્વાદ આપ્યા હતા. શાળા ના. સ્ટાફે. તેમની પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા.
મદયાહન ભોજન સચાલક તેમજ. સ્ટાફે. જરૂરી. મદદ ગારી. કરી હતી. આ તિથિ ભોજન પ્રશગે. શ્રી. લાલભાઈ એ. ભગવાન સ્વરૂપ. બાળકોને. તિથિ ભોજન આપી. સેવા કાયનુ કામ કયૂ છે તેમ. દરેક ગામમા. બાળ સેવા કાર્ય થાય. તેમ શિક્ષક સંઘના પ્રમુખ તેમજ આચાર્ય તરીકે. હાકલ કરવામાં આવી હતી
આ. પ્રસંગે. એસ એમ સી. સભ્યો શ્રીઓ હાજર રહી. સેવાને. બિરદાવી હતી.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ

Show More
Back to top button
error: Content is protected !!