गुजरातदाहोद

પ્રજાપતિ સમાજ મોડાસા ખાતે મીટીંગ યોજાય હતી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ના પ્રજાપતિ સમાજના 82 ઘર ની વસ્તી ધરાવતા ટીંટોઇ ગામ ના તમામેં તમામ 82 ઘરના સભ્યો તેમજ વધારાના 68 સાથે 150 ભાઈઓ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના આજીવન સભ્યો બનેલ છે.આખે આખું ગામ 150 થી વધારે આજીવન સભ્યો બન્યા હોય તેવું જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું પ્રથમ ગામ બનવા બદલ ગ્રામજનોને i.b.Prajapati, Dhirubhai saheb તથા સમગ્ર ટીમ અરવલ્લી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Show More
Back to top button
error: Content is protected !!