Uncategorizedगुजरातताज़ा ख़बरेंसूरत

સુરત મા નકલી ગુટખા અને શેમ્પૂ બનાવતી કંપની ઝડપાઈ

ઓલપાડ માંથી નકલી માલ બનાવતી કંપની ઝડપાઈ

સુરત નાં ઓલપાડ તાલુકાના માસમાં ગામ માંથી ચાંદ ઇન્ડસ્ટ્રીઝ માંથી ઓલપાડ પોલિસે નકલી ગુટખા અને શેમ્પૂ ની બનાવતી કંપની ને ઝડપી પાડી હતી. ત્યાંથી નકલી ગુટખા અને શેમ્પૂ નો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઓલપાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે. કે આ સિવાય પણ બીજુ કોઈ ઉત્પાદન કરવામાં આવિરહ્યું છે કે કેમ તે આગળ તપાસ કરી રહી છે.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!