Site icon Bhoomika Bharat News

ગઈકાલે ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે સરદારપરા વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

ગઈકાલે ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે સરદારપરા વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

ધારીના ગોપાલગામ નજીક ફોરવિલનો અકસ્માત

પુરપાટ ઝડપે જતી ફોરવિલ ચાલકે ગુમાવ્યું કાબુ

કાબુ ગુમાવતા ફોરવિલનો સર્જાયો વિજપોલ સાથે અકસ્માત

ફોરવિલમાં 4 લોકો સવારનો અબાદ બચાવ

ફોરવિલ કારમાં સ્ટેરિંગ લોક થયું હોવાનું ચાલકનું કહેવું

સદનસીબે મોટી દુર્ઘટના ટળી

અમરેલી ગુજરાત થી વનરાજ ડામોર ની ખાસ રિપોર્ટ વંદે ભારત લાઈવ ટીવી ન્યૂઝ.

Exit mobile version