Site icon Bhoomika Bharat News

લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ભોગ બનનાર નુ નિવેદન લય આગળ ની કાયૅવાહી હાથ ધરી..

બ્રેકિંગ ન્યુઝ:-/લુણાવાડા

 

લુણાવાડા મા દિવસે ને દિવસે વધી રહ્યો છે વ્યાજ ખોરો નો આતંક..

 

વ્યાજ ખોરો ની 2 દિવસ મા 2 ઘટના આવી સામે..

 

વ્યાજ ખોરો ના ત્રાસ થી ગયકાલે એક વ્યક્તિ એ ઝેરી દવા પી ને જીવન ટૂંકાવવાનો કર્યો હતો પ્રયત્ન ત્યારે આજે પણ એક વ્યક્તિ એ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયત્ન ..

 

લુણાવાડા ના મુસ્લિમ વિસ્તાર માં 2 દિવસ મા બીજી ઘટના આવી સામે..

 

ભઠિયારા વસીમ એ વ્યાજ ખોરો થી કંટાળી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ..

 

વ્યાજ ખોરો ની પઠાણી ઉગરાણી થી કંટાળી લોકો કરી રહ્યા છે આત્મ હત્યા નો પ્રયાસ..

 

મહીસાગર ના લુણાવાડા મા વ્યાજ ખોરો નો ભયાનક આતંક..

 

એક તરફ ગુજરાત ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વ્યાજ ખોરો પર કડક કાર્યવાહી કરાવી રહયા છે છતાં પણ લુણાવાડા ના વ્યાજ ખોરો ને નથી રહ્યો કોઈ નો દર..

 

વ્યાજ ખોર હિતેષ જોશી,અને કમલેશ નામ નાં ઈસમ વિરુદ્ધ લુણાવાડા પોલીસ ને આપ્યું નિવેદન..

 

લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ભોગ બનનાર નુ નિવેદન લય આગળ ની કાયૅવાહી હાથ ધરી..

 

રિપોર્ટર:- વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version