Site icon Bhoomika Bharat News

પ્રજાપતિ અને તેમની ટીમ સાથે ઉપસ્તિથ રહી મહામંત્રી પ્રવિણચંદ્ર એમ.પ્રજાપતિ હજાર રહ્યા હતા

આજ રોજ તારીખ 20/02/2024ના રોજ “શ્રી સરિયાદેવી ચૌદ ગામ મારૂ પ્રજાપતિ ઝોરા પરગણાં સેવા સમિતી ચેરીટેબલ ટ્રસ્ટ”.સંસ્થા તરફથી “સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતમાં કુલ 3626( ત્રણ હજાર છસૌ છવ્વીશ)આજીવન સભ્ય બની 3,62,600/ (ત્રણ લાખ બાંસઠ છસ્સો)નોચેક આપ્યોછે.તેમજ આજરોજ સંસ્થાના આજીવન ટ્રસ્ટી બની 1100000/(અગીયાર લાખ) નો ચેક પ્રમુખ શ્રી છોગાજી નરસાજી પ્રજાપતિ અને તેમની ટીમ સાથે ઉપસ્તિથ રહી મહામંત્રી પ્રવિણચંદ્ર એમ.પ્રજાપતિ ને રૂબરૂ ચેક આપેલ છે.તેબદલ “સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત” સંસ્થા તેમનો દિલથી આભાર માનીએ છીએ.તો સમાજના ભામાશા દાતાશ્રીઓને વિનંતી.આપશ્રી પણ આ શૈક્ષણિક યજ્ઞ માં દાનરૂપી આહુતિ આપી આવનાર પેઢીમાટે યાદગાર બની પુણ્યનુ ભાથુ મેળવવા ફરી નમ્ર વિનંતી છે.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version