Site icon Bhoomika Bharat News

નંદ કિશોર હોસ્પિટલ નું ઉદઘાટન સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

સંતરામપુર નગરમાં આવેલ બાયપાસ રોડ ડૉ. આંબેડકર સર્કલ ની સામે નવીન નંદ કિશોર હોસ્પિટલ નું ઉદઘાટન સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

 

સંતરામપુર નગરમાં આવેલ બાયપાસ રોડ ડો. આંબેડકર સર્કલ ની સામે નવીન નંદ કિશોર હોસ્પિટલ નું ઉદઘાટન 17 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11 કલાકે સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી ના વરદ હસ્તે રીબીન કાપી નવીન નંદ કિશોર હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસંગે આ કાર્યક્રમ માં સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી તથા સંતરામપુર ના તમામ ડોકટર મિત્રો તથા સગા સંબધીઓ, મહેમાનો, ગામજનો, તથા આજબાજુના રહીશો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version