Site icon Bhoomika Bharat News

પ્રજાપતિ વિકાસ મંડળ ના 23 માંસમૂહલગ્ન યોજાયા હતાં

આજરોજ તારીખ 15/02/2024 બુધવાર નારોજ શ્રી સોરઠીયા પ્રજાપતિ વિકાસ મંડળ ના 23 માંસમૂહલગ્ન નિમિત્તે હજરરહી સમાજ ના દર્શન અને નવદંપતી ને આશીર્વાદ આપવાનો લ્હાવો મલ્યો અને ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને શૈક્ષણિક હેતુ માટે મળેલ જમીનની માહીતી સવિસ્તાર આપવામા આવીહતી.જેમા સૌને બનતી મદદરૂપ થવા હાકલ કરી સહકાર આપવા વિનંતી કરી હતી.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.

Exit mobile version