Site icon Bhoomika Bharat News

ધોરણ 10 અને 12 નું મોટીવેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ 11/02/2024 ને શનિવાર ના રોજ અંજુમન એ ઈસ્લામહાઈસ્કૂલ, આસ્ટોડિયા ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ,તેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ શ્રી અન્સારી જેનુન આબેદિન સાહેબ, શાળાના પ્રમુખ સાહેબ ,સેક્રેટરી સાહેબ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે મોટીવેટ કર્યા હતા પ્રેમ શાળાના આચાર્ય એમ.એમ.ઘોરી જણાવે છે..

રિપોર્ટર  ।vipul Prajapati dahod Gujarat

Exit mobile version