Site icon Bhoomika Bharat News

જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ

જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ હોવા ના કારણે બંને ગામો પરેસાન બને ગામ માં લોકો ને પાણી પીવા ના ધાધયા છે નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ છે સતા કોઈ ધ્યાન નથી આપતુ

એટલી જગ્યા એ નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ સતા કોઈ પાણી પરોઠા વાળા કોઈ અધીકારી ધ્યાન માં નથી લેતા

Exit mobile version