Site icon Bhoomika Bharat News

ગરબાડા દાહોદ રોડ પર સાહડા ગામે મોપેડ અને બાઈક પૂર જડપે સામસામે અથડાતાં એક નું કરુણ મોત :બે ઈજાગ્રસ્ત

બ્રેકીંગ ન્યૂઝ /- ગરબાડા

 

ગરબાડા દાહોદ રોડ પર સાહડા ગામે મોપેડ અને બાઈક પૂર જડપે સામસામે અથડાતાં એક નું કરુણ મોત :બે ઈજાગ્રસ્ત

 

ગરબાડા તાલુકાના સાહડા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર પૂર ઝડપે સામસામે આવતા મોપેડ અને બાઈક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત મા નવાગામના મોપેડ ચાલાક રાકેશભાઈ સેવાભાઇ પસાયાનુ ગટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું જયારે બાઈક ચાલક તેમજ તેની પાછળ એક વ્યક્તિને ભારે ઈજાઓ પહોંચી હતી જેને આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને એમ્બયુલેસ જાણ કરી નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ની જાણ ગરબાડા પોલીસને થતા ગરબાડા પી. એસ. આઇ સહીત ની ટીમ ઘટના સ્થળે પોહચી હતી અને સ્થળ પરથી વાહનો હટાવી રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી અકસ્માત સંધર્ભે આગળ કાર્યવાહી હાથ ધરી હતી

 

રિપોર્ટર : ) વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version