Site icon Bhoomika Bharat News

સર્વરોગ નિદાન કેમ્પ પશુ નિદાન કેમ્પ વૃક્ષારોપણ બ્લડ ડોનેશન પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી

સિદ્ધાર્થ ફાઉન્ડેશન બોલુન્દ્રા અને જલારામ હોસ્પિટલ મેઘરજ દ્વારા જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશીનો જન્મદિવસ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવામાં આવ્યો જેમાં

સર્વરોગ નિદાન કેમ્પ પશુ નિદાન કેમ્પ વૃક્ષારોપણ બ્લડ ડોનેશન પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં દેવરાજ ધામના મહંત પૂજ્ય ધનગીરીબાપુ વૈયા રામદેવપુત્ર વિષ્ણુપ્રસાદ,મનુમહારાજ,નિલેશરાજગોર જશુભાઈ મીઠાવાળા,જાયન્ટ્સ ગ્રુપ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં 346આંખોના દર્દીઓ, 160 ગાયનેકના દર્દીઓ,40 સ્કીનના દર્દીઓ, 100 ડેન્ટિસ્ટના દર્દીઓ સમગ્રએ સેવાનો લાભ લીધો હતો સંતો દ્વારા નિલેશભાઈ જોશીને શુભેચ્છા પાઠવવામાં આવી આ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થ ફાઉન્ડેશન પ્રમુખ નરેશ ગોહિલ અને ટીમ પ્રતીકકુમાર પટેલ સાથે PRO બામણીયા જલારામ હોસ્પિટલ મેઘરજ દ્વારા કરવામાં આવ્યું હતું

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version