Site icon Bhoomika Bharat News

આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, શાળામાં કાર્યક્રમ યોજાયો

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્ર પ્રથમની નીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા,થી વિમુક્ત થયેલા કડાણા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ખેસ ધારણ કરાવી જોડ્યા હતા.

જેમાં પગી ભાથીભાઈ લાલાભાઈ,ડામોર ધમીરભાઈ જેસંગભાઈ,ડામોર સોમાભાઈ ખાતરાભાઈ,ડામોર ભીખાભાઈ નાનાભાઈ,જયંતીભાઈ શનાભાઈ,જેસિંગભાઈ ગલાભાઈ,કાળુભાઈ ગલાભાઈ,શનાભાઈ ગલાભાઈ,વિરાભાઈ ભગવાનભાઈ,ચંદુભાઈ,ગણભાઈ,પટેલ અરવિંદભાઈ,નાયકા સુરેશભાઈ મોતીભાઈ,વાદી દિલીપભાઈ નાનાભાઈ સહિત મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

 

રિપોર્ટર:-/વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version