Site icon Bhoomika Bharat News

11 ફેબ્રુઆરી 2024 ના રોજ બીજા દિવસે પણ અવર નવર ઉભરાતા

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

સંતરામપુર નગરમાં એક ધાર્મિક સ્થળ જુમ્મા મસ્જિદ પાસે ગટરો 11 ફેબ્રુઆરી 2024 ના રોજ બીજા દિવસે પણ અવર નવર ઉભરાતા સ્થાનિક રહીશો દ્વારા સંતરામપુર નગર પાલિકાના પધ અધિકારીઓ પ્રત્યે ભારે રોષ

જેમાં આ ગટરો અવાર નવાર ઉભરાતા નગર સંતરામપુર પાલિકા ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા શ્રી સ્થળ પર તાત્કાલિક આવી નિરિક્ષણ કરી કાયમી આ સમસ્યા હલ કરાવે તેવી લોકમાંગ

 

Exit mobile version