Site icon Bhoomika Bharat News

જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ

જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા થી ખાલસા કંથારિયા
જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન ઢેક ઢેકણે લીકેજ ગામ લોકો ને પાણી પીવા નથી મળતુ અને પાઈપ લાઈન લીકેજ છે કોઇ રીપેરીંગ નથી કરતુ

 

Exit mobile version