પાટણ એકજ સમાજ ના બે પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી
પાટણ શહેરનાં સિધ્ધપુર ચાર રસ્તા વિસ્તારમાં તિરૂપતિ બજારની ભાગે શ્રમજીવી સોસાયટીમાં ઢોર બાંધવાનાં ખિલાનાં કારણે ગાડી મૂકવામાં નડતરરૂપ બનવા મામલે એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં ધારીયા અને ટોમીથી હુમલો કરતાં કેટલાકને ઇજા પહોંચી હતી.
આ અંગેની
જેથી જીવણભાઇનો દિકરો મૌલિક વચ્ચે પડતાં કચરાભાઈએ મૌલિકનાં માથામાં ધારીયું તથા એક જણાએ જીવણભાઈને ટોમી તથા જીવણભાઇની માતા પૂરીબેન વચ્ચે પડતાં તેમને ગડદા પાટુનો માર માર્યો હતો. આ બનાવમાં મૌલિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે પાંચ જણા સામે આઇપીસી 327/324/323 મુજબનો ગુનો નોંધ્યોજેથી જીવણભાઇનો દિકરો મૌલિક વચ્ચે પડતાં કચરાભાઈએ મૌલિકનાં માથામાં ધારીયું તથા એક જણાએ જીવણભાઈને ટોમી તથા જીવણભાઇની માતા પૂરીબેન વચ્ચે પડતાં તેમને ગડદા પાટુનો માર માર્યો હતો. આ બનાવમાં મૌલિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે પાંચ જણા સામે આઇપીસી 327/324/323 મુજબનો ગુનો નોંધ્યો
