
પ્રાથમિક શાળા ના બાળકો નો આચાર્ય શ્રી સાથે નો અનેરો પ્રેમ જોવા મળ્યો બાળકો કેક કાપીને કરી ઉજવણી અને બાળકોએ ડી. જે બોલાવી ને ઉત્સાહ પૂર્વક આચાર્ય શ્રી નરેન્દ્ર ભાઈ ના જન્મ દિવસ ની ઉજવણી કરી.એક ઉમદા આત્મીયતા નું ઉદાહરણ બાળકો એ પૂરું પાડ્યું.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત
