Site icon Bhoomika Bharat News

બનાસકાંઠા જિલ્લામાં આવેલ અમીરગઢ તાલુકામાં મોત નો ખેલ ચાલી રહ્યો છે પણ ટ્રાફિક પોલીસ તંત્ર કેમ ચુપ

બનાસકાંઠા જિલ્લામાં આવેલ અમીરગઢ તાલુકામાં મોત નો ખેલ ચાલી રહ્યો છે પણ ટ્રાફિક પોલીસ તંત્ર કેમ ચુપ છે શું કોઈ ઘટના થશે પછી જાગશે કે તાત્કાલિક બંધ કરવા આવશે એવું જ એક અમીરગઢ તાલુકામાં ટેક્સ ડ્રાઈવર ઓવર લોઢ ગાડી ભરી ને કઈ રહ્યા છે પણ પોલીસ તંત્ર ને દેખાતું નથી જો આમ કોઈ સાથે કઈ થશે તો જવાબદાર કોણ રેસે આવું જ આજુ બાજુ ના લોકો કહે છે અમે આ કોની રહેમ નજર હેઠળ ચાલુ rh

Exit mobile version