Site icon Bhoomika Bharat News

વઢવાણનાં 80 ફુટ રોડની સોસાયટીમાં પાણી ભરાયા

વઢવાણ 80 ફૂટ રોડની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેના કારણે હજારો લોકો પરેશાન થઇ રહ્યા છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. વઢવાણ 80 ફૂટ રોડ પર સોસાયટી પાણી પાણી થતાં હજારો લોકો પરેશાન છે. પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફેલાયા તેવી ભીતિ ઊભી થઈ છે.

Exit mobile version