Site icon Bhoomika Bharat News

નર્મદા નદીમા સુરતના 8લોકો ડૂબિજતા હાહાકાર મચ્યો

હાલ વેકેસનનો સમય ચાલી રહ્યો હોય ત્યારે સુરતના પ્રવાસીઓ રાજપીપળા પાસે આવેલ પોઇચા ગામમાં નર્મદા નદીમાં ન્હાવા પડયા હતા. ન્હાવા પડેલા 8 લોકો પાણી માં ડૂબી ગયા હતાં. ડુબનાર આઠેય લોકો અમરેલી જિલ્લાના હોવાનુ જાણવા મળેલ છે. ત્યાંના સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી 1વ્યક્તિ ને બચાવી લીધો છે. જ્યારે હજુ સાત લોકોની શોધખોળ ચાલુ છે. તમામ કામગીરી ત્યાંની પોલીસ દ્વારા તેમની દેખરેખમાં થય રહી છે.

Exit mobile version