*હવામાન વિભાગની આગાહી અન્વયે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હોય આ અંતર્ગત પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજી પરિસ્થિતિને પહોચી વળવા માટે આગોતરું આયોજન કરવા તથા વરસાદ, વીજળી વગેરે બાબતે લોકોને એલર્ટ કરવા જરૂરી સૂચના આપી.*
