Site icon Bhoomika Bharat News

ધોરણ 12 નું વર્ષો પછી જંગી પરિણામ

ગુજરાત માં તારીખ 9મી મે ના રોજ બોર્ડ નું પરિણામ જાહેર થયું હતું તેમાં ધોરણ 12નું વર્ષો પછી જંગી પરિણામ આવ્યુ હતુ. તેમાં કુલ 4.96 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.12 સાયન્સ માં 98હજાર અને સામાન્ય પ્રવાહ માં 3.98 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 75 ટકા આવ્યુ છે. જ્યારે પ્રથમ વાર 1034 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો છે. ગતવર્ષ કરતા આ વર્ષે 16.87 ટકા પરિણામ વધુ આવ્યુ છે. બોટાદ જિલ્લાનુ સૌથી વધુ 96.40 ટકા રિઝલ્ટ આવ્યું હતું.

Exit mobile version