Site icon Bhoomika Bharat News

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે તેવી આગાહી આજે સાચી પડી. આજે વહેલી સવારે સુરત શહેર માં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડયા હતાં. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વરસાદના છાંટા ને કારણે રોડ પર ચાલી રહેલા વાહન ચાલકો ની ગાડી ઓ સ્લીપ મારી ઘસડાઈ હતી. અમુક લોકો ને સામાન્ય ઈજા પહોંચી હતી.

Exit mobile version