Site icon Bhoomika Bharat News

અડાજણ પોલીસે IPL નો સટ્ટો રમાડતા બૂકી ને ઝડપી પાડ્યો

સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં પાર્ક ઈન હોટલ ની સામે જાહેર રસ્તા પર ક્રિકેટ નો સટ્ટો રમાડતા બૂકી ને ઝડપી પાડયા                                                         અડાજણ પોલીસ કોન્સ્ટેબલ કિરપાલ ને બાતમી મળી હતી કે રમેશ પારસમલ જૈન ક્રિકેટની ઓનલાઈન લિંક દ્વારા સટ્ટો રમાડતા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી આ ઉપરાંત અન્ય એક સંદીપ જૈન ભાગી ગયો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે મોબાઈલ ફોન સાથે રોકડા પાંચ હજાર મળીને પચ્ચીસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ઠેરઠેર IPL ઉપર સટ્ટો રમાય રહ્યો હોય તેથી પોલીસ સ્ટાફ પણ તેના ઉપર નજર રાખી રહી છે

Exit mobile version